નિર્દેશન અને વહીવટ | કાર્યો | પુરાતત્‍વ અને સંગ્રહાલય નિયામક : રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ, ગુજરાત સરકાર
નિર્દેશન અને વહીવટ | કાર્યો | પુરાતત્‍વ અને સંગ્રહાલય નિયામક : રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ, ગુજરાત સરકાર

નિર્દેશન અને વહીવટ

ખાતાની ઉપર્યુકત પ્રવૃત્તિઓને પાર પાડવા માટે નિયામકની કચેરીને નીચે જણાવ્યા મુજબ ફરજો બજાવવાની હોય છે.

  • પોતાની કચેરીના વહીવટ અને તાબાની કચેરીઓના વહીવટ ઉપર દેખરેખ તથા નિરીક્ષણ.
  • ખર્ચ ઉપર દેખરેખ
  • તાબાની કચેરીઓ મારફત હાથ ધરાતાં તકનીકી ક્ષેત્રિય કાર્યો ઉપર દેખરેખ અને નિષ્ણાત સલાહ.
  • પુરાતત્વ વિષયક મહત્વની બાબતો ઉપર સરકારશ્રી સાથે પરામર્શ.
  • સરકારશ્રી તથા અન્ય કોઇ વ્યકિત કે સંસ્થાને આપવાની માહિતીનું સંકલન.
  • પુરાતત્વ નિયામકને સબંધિત બાબતોમાં મદદ કરવા માટે સહાયક પુરાતત્વ નિયામક, પુરાતત્વીય ઇજનેર, પુરાતત્વીય રસાયણવિદ, પુરાતત્વીય પ્રકાશન અધિકારી અને વહીવટી અધિકારીની રાજય પત્રિત વર્ગ-રની એક એક જગ્યા છે.
Back to Top